ગુજરાતી બારખડી | Gujarati Barakhadi

સૌ પ્રથમ, ગુજરાતી ભાષા શીખવા માટે, બાળકો માટે કક્કો કે મૂળાક્ષરો શીખવા ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રથમ પગલું છે, ત્યારબાદ તેઓ ધીમે ધીમે બારખડી શીખવાનું શરૂ કરે છે. જે કોઈ પણ ભાષા શીખવા માટે આ એક આવશ્યક ભાગ છે. બારાખડીમાં સ્વરો સાથે વ્યંજનોના સંયોજનથી વિવિધ ધ્વનિઓ બને છે. તે શીખવાથી વિવિધ શબ્દોના ઉચ્ચારણ, વાંચન અને લેખન કૌશલ્યમાં સુધારો થાય છે, જે બાળકો અને ભાષા ઉત્સાહીઓ માટે એક મહત્વપૂર્ણ પાસું છે.

જયારે દરેક વ્યંજન અલગ અલગ સ્વરો સાથે જોડવામાં આવે ત્યારે તેનો અવાજ બદલાય છે, જેનાથી અનન્ય ઉચ્ચારણ બને છે. ગુજરાતી ધ્વન્યાત્મકતા શીખવા માટેનો આ સંરચિત અભિગમ બાળકો અને અન્ય ભાષા બોલનારાઓ માટે ભાષાને સમજવામાં સરળ બનાવે છે. ભલે તમે તમારા લેખન કૌશલ્યમાં સુધારો કરવા માંગતા વિદ્યાર્થી હોવ કે શૈક્ષણિક સંસાધનો શોધી રહેલા શિક્ષક હોવ, આ આર્ટિકલ શીખવાને મનોરંજક અને અસરકારક બનાવવા માટે એક વ્યાપક ગુજરાતી બારખડી ચાર્ટ, શબ્દોના ઉદાહરણો અને છાપવા યોગ્ય વર્કશીટ્સ પ્રદાન કરે છે, જયારે અહીં આ બધું જ સંપૂર્ણપણે મફત છે.

Contents show

ગુજરાતી બારખડી: મહત્વપૂર્ણ માહિતી, સંપૂર્ણ ચાર્ટ, ઉચ્ચારણ, વર્કશીટ્સ અને ઉદાહરણો (Gujarati Barakhadi: Important information, complete chart, pronunciation, worksheets and examples)

પરિચય: ગુજરાતી બરખાડી એટલે શું? (Introduction: What is Gujarati Barakhadi?)

ગુજરાતી ભાષાની શરૂઆત જ કક્કો અને બારખડીથી થાય છે. ગુજરાતી બારખડી (Gujarati Barakhadi) એ ગુજરાતીમાં વાંચવું અને લખવું શીખવા માટેનો મૂળભૂત ભાગ છે. જે કોઈપણ બાળક કે નવો શીખનાર વ્યક્તિ માટે બારખડી સમજવી અતિ આવશ્યક છે. અહીં આ લેખમાં, ગુજરાતી બારખડીનું સંપૂર્ણ માર્ગદર્શન, સ્વર-વ્યંજન, બારખડી ચાર્ટ, ઉચ્ચારણ, ઉદાહરણો, અને વધુ માહિતી મળશે.

વ્યાખ્યા

બારાક્ષરી અલગ અલગ સ્વરો સાથે વ્યંજનોના સંયોજન દ્વારા રચાતા ક્રમ બદ્ધ વર્ણો છે, જે તમામ નું ઉચ્ચારણ અલગ અલગ થાય છે. ગુજરાતી બારાખડી સમજવાથી ભાષામાં શબ્દોનો સાચો ઉચ્ચાર અને લેખન સરળ બને છે.

ગુજરાતી બારાખડી નું મહત્વ (Importance of Gujarati Barakhadi)

  • ભાષાની મૂળભૂત સમજ: ગુજરાતી વાંચવા અને લખવાનો પાયો મજબૂત બને છે.
  • સ્પષ્ટ ઉચ્ચારણ અને હસ્તલેખન: અક્ષરો અને અવાજોને યોગ્ય રીતે ઓળખવામાં સરળતા રહે છે.
  • શબ્દ રચના કાર્યક્ષમતા: શબ્દોને યોગ્ય રીતે ઓળખવામાં મદદ કરે છે.
  • બાળકો માટે ઉપયોગી: નર્સરી ને પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી શીખવાનું પ્રથમ પગલું.

ગુજરાતી કક્કો કે મૂળાક્ષર (Gujarati Alphabet)

gujarati kakko or mulakshar

સ્વર (Vowels)

અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ (બારાક્ષરી માં ઋ ની ગણતરી કરવામાં નથી આવતી)

વ્યંજન (Consonants)

ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.

ગુજરાતી બારાખડી શીખવાની સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ (Step-by-step method to learn Gujarati Barakhadi)

  1. પહેલા સ્વરો અને વ્યંજન સમજો.
  2. સ્વરોના ક્રમ સમજો જે બધા વ્યંજનો સાથે મળીને એક અલગ અવાજ ઉત્પન્ન કરે છે.
  3. બારખાડી ચાર્ટ જુઓ અને તેનો ઉચ્ચાર કરો.
  4. ટ્રેસિંગ શીટ્સ સાથે લખવાનો અભ્યાસ કરો.
  5. વર્કશીટ ના ઉપીયોગ દ્વારા પુનરાવર્તન કરો.
  6. શબ્દો બનાવીને સ્પષ્ટ ઉચ્ચારણ અને લેખનનો અભ્યાસ કરો.

ગુજરાતી સ્વરની માત્રા (Gujarati Swar Matra)

હવે તમને ગુજરાતી મૂળાક્ષરોનું જ્ઞાન હોવાથી, તમારે સ્વરોની માત્રા ને ક્રમમાં જોડીને વ્યંજનો દ્વારા બનેલા અક્ષરો અને ધ્વનિઓ યાદ રાખવા પડશે. આનાથી તમે બારખાડી સરળતાથી યાદ રાખી શકો છો.

gujarati barakhadi matra chart for kids
અંઅઃ
િ
કાકિકીકુકૂકૃકેકૈકોકૌકંકઃ

ક થી જ્ઞ સુધી ગુજરાતી બારાખડી ચાર્ટ (Ka to Gna Gujarati Barakhadi Chart)

જેમ કે તમને ખબર છે “ઋ” પણ એક સ્વર છે, જે મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલ છે. જે ઓછો ઉપીયોગ થવાને કારણે, તેનો સમાવેશ બરખાખડીમાં કરવામાં આવતો નથી. આજે તમે જે શબ્દો બોલો છો જે ઋ ધ્વનિમાંથી બનેલા છે, તે બધા સીધા સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યા છે. જેમકે પૃથ્વી, ઋષિ અને અન્ય ઘણા. આ સિવાય ત્ર વ્યંજન નો પણ સમાવેશ થતો નથી, જે ત અને ર ના મિશ્રણ થી બનેલ વ્યંજન છે.

gujarati barakhadi chart
કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
ટાટિટીટુટૂટેટૈટોટૌટંટ:
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠંઠ:
ડાડિડીડુડૂડેડૈડોડૌડંડ:
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢ:
ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ

ગુજરાતી અને હિન્દી બારાખડી ચાર્ટ (Gujarati and Hindi Barakhadi Chart)

gujarati and hindi barakhadi chart
કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
काकिकीकुकूकेकैकोकौकंकः
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
खाखिखीखुखूखेखैखोखौखंखः
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
गागिगीगुगूगेगैगोगौगंगः
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
घाघिघीघुघूघेघैघोघौघंघः
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
चाचिचीचुचूचेचैचोचौचंचः
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
छाछिछीछुछूछेछैछोछौछंछः
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
जाजिजीजुजूजेजैजोजौजंजः
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
झाझिझीझुझूझेझैझोझौझंझः
ટાટિટીટુટૂટેટૈટોટૌટંટ:
टाटिटीटुटूटेटैटोटौटंटः
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠંઠ:
ठाठिठीठुठूठेठैठोठौठंठः
ડાડિડીડુડૂડેડૈડોડૌડંડ:
डाडिडीडुडूडेडैडोडौडंडः
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢ:
ढाढिढीढुढूढेढैढोढौढंढः
ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
णाणिणीणुणूणेणैणोणौणंणः
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
तातितीतुतूतेतैतोतौतंतः
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
थाथिथीथुथूथेथैथोथौथंथः
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
दादिदीदुदूदेदैदोदौदंदः
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
धाधिधीधुधूधेधैधोधौधंधः
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
नानिनीनुनूनेनैनोनौनंनः
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
पापिपीपुपूपेपैपोपौपंपः
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
फाफिफीफुफूफेफैफोफौफंफः
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
बाबिबीबुबूबेबैबोबौबंबः
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
भाभिभीभुभूभेभैभोभौभंभः
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
मामिमीमुमूमेमैमोमौमंमः
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
यायियीयुयूयेयैयोयौयंयः
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
रारिरीरुरूरेरैरोरौरंरः
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
लालिलीलुलूलेलैलोलौलंलः
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
वाविवीवुवूवेवैवोवौवंवः
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
शाशिशीशुशूशेशैशोशौशंशः
ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
सासिसीसुसूसेसैसोसौसंसः
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
षाषिषीषुषूषेषैषोषौषंषः
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
हाहिहीहुहूहेहैहोहौहंहः
ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
ळाळिळीळुळूळेळैळोळौळंळः
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
क्षक्षाक्षिक्षीक्षुक्षूक्षेक्षैक्षोक्षौक्षंक्षः
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
ज्ञज्ञाज्ञिज्ञीज्ञुज्ञूज्ञेज्ञैज्ञोज्ञौज्ञंज्ञः

ગુજરાતી અને અંગ્રેજી બારાખડી ચાર્ટ (Gujarati and English Barakhadi Chart)

gujarati and english barakhadi chart
કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
KaKaaKiKiKuKuuKeKaiKoKauKamKah
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
khkhakhikheekhukhookhekhaikhokhaukhamkhah
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
GGaGiGeeGuGuGeGaiGoGauGamGah
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
GhaGhaaGhiGhiGhuGhuGheGhaiGhoGhauGhamGhah
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
ChaChaaChiChiChuChuCheCheiChoChauChamChah
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
ChhaChhaaChhiChhiChhuChuCheChhaiChhoChhauChhamChhah
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
JaJaaJiJiJuJuJeJaiJoJauJamJah
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
zazhazhizhizhuzhuzhezhaizhozhauzhamzhah
ટાટિટીટુટૂટેટૈટોટૌટંટ:
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠંઠ:
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
ડાડિડીડુડૂડેડૈડોડૌડંડ:
DaDaaDiDiDuDuDeDaiDoDauDamDah
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢ:
DhaDhaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
NaNaaNiNiNuNuNeNaiNoNauNamNah
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
DaDaDiDeeDuDooDeDaiDoDauDamDah
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
DhaDhaaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
NaNaaNiNiNuNuNeNaiNoNauNanNah
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
PaPaaPiPiPuPuPePaiPoPauPamPah
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
FaFaaFiFiFuFuFeFaiFoFauFamFah
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
BaBaaBiBiBuBuBeBaiBoBauBamBah
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
BhaBhaBhiBhiBhuBhuBheBhaiBhoBhauBhamBhah
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
MaMaaMiMiiMuMuMeMaiMoMauMamMah
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
YaYaaYiYiYuYuYeYaiYoYauYamYah
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
RaRaaRiRiRuRuReRaiRoRauRamRah
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
LaLaaLiLiLuLuLeLaiLoLauLamLah
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
VVaViVeeVuVooVeVaiVoVauVamVah
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah
ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
KshaKshaaKshiKshiKshuKshuKsheKshaiKshoKshauKshamKsaha
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
GnaGnaaGniGniGnuGnuGneGnaiGnoGnauGnamGnah

ગુજરાતી બારખડી શીખવાની સરળ રીતો (Easy Ways to Learn Gujarati Barkhadi)

  • બારખડી ચાર્ટ યાદ રાખો – તેને દરરોજ વાંચો અને લખવાનો અભ્યાસ કરો.
  • ફ્લેશકાર્ડ અને ચિત્રોનો ઉપયોગ કરો – ચિત્રો સાથે શબ્દો યાદ રાખવામાં સરળ બને છે.
  • ઉચ્ચારણ પર ધ્યાન આપો – સાચા ઉચ્ચારણ ભાષાને સમજવામાં મદદ કરે છે.
  • શબ્દોમાં ઉપયોગ કરો – રોજિંદા શબ્દોમાં બારખડીનો ઉપયોગ કરો.
  • અભ્યાસ પુસ્તકો અને વર્કશીટ્સ ઉકેલો – આ તમારી યાદશક્તિને તેજ બનાવશે.

ગુજરાતી બારખડીનું ઉચ્ચારણ અને લેખન પ્રથા (Pronunciation and Writing Practice of Gujarati Barkhadi)

ઉચ્ચારણના કેટલાક નિયમો:

  • સ્વરોનો સાચો ઉચ્ચાર – “ઇ” અને “ઈ”, “ઉ” અને “ઊ” વચ્ચેનો તફાવત સમજો.
  • અનુસ્વાર (ं) અને વિસર્ગ (ः) નો સાચો ઉપયોગ – ઉદાહરણ: “હંસ” અને “નમઃ”.
  • હાલાંત ( ् ) નો ઉપયોગ – જ્યારે વ્યંજન સ્વર વગરનો હોય ત્યારે હલંતનો ઉપયોગ થાય છે.

ગુજરાતી બારાખડી અને શબ્દ રચના ના ઉદાહરણ (Gujarati Barakhadi and examples of word formation)

અહીં તમને ૫૦ જેટલા સરળ શબ્દો આપવામાં આવ્યા છે, સાથે સાથે સ્વર અને વ્યંજનોની સંધી પણ આપવામાં આવી છે. જેથી તમે શબ્દ રચના સમજી શકો છો.

Noબારખડી રચનાઉદાહરણ શબ્દો
1ક + અ = કકબૂતર, કપડું
2ક + આ = કાકાગળ, કાચ
3ક + ઇ = કિકિસાન, કિસ્સો
4ક + ઈ = કીકીડી, કીચડ
5ક + ઉ = કુકુતરો, કુદરત
6ક + ઊ = કૂકૂંપળ, કૂવા
7ક + ઋ = કૃકૃપા, કૃષ્ણ
8ક + એ = કેકેસર, કેવું
9ક + ઐ = કૈકૈલાશ, કૈસો
10ક + ઓ = કોકોલેજ, કોરી
11ક + ઔ = કૌકૌશલ, કૌવો
12ક + અં = કંકંઠ, કમળ
13ગ + અ = ગગણપતિ, ગરમ
14ગ + આ = ગાગાડી, ગાય
15ગ + ઇ = ગિગિરી, ગિરનાર
16ગ + ઈ = ગીગીતા, ગીર
17ગ + ઉ = ગુગુલાબ, ગુસ્સો
18ગ + ઊ = ગૂગૂંચવણ, ગૂપ્ત
19ગ + ઋ = ગૃગૃહ, ગૃપ
20ચ + અ = ચચમક, ચકડોળ
21ચ + આ = ચાચાનો, ચાકૂ
22ચ + ઇ = ચિચિત્ર, ચિંતન
23ચ + ઈ = ચીચીતા, ચીકી
24ચ + ઉ =achuચૂક, ચૂંદડી
25ટ + અ = ટટોળકી, ટાંકણું
26ટ + આ = ટાટાપૂ, ટાંકણ
27ટ + ઇ = ટિટિકા, ટિપ્પણી
28ટ + ઈ = ટીટીવી, ટીચર
29ટ + ઉ = ટુટૂંકું, ટુંકસ
30ટ + ઊ = ટૂટૂલ, ટૂંટી
31ત + અ = તતલવાર, તારા
32ત + આ = તાતાળું, તાલ
33ત + ઇ = તિતિથિ, તિરસ્કાર
34ત + ઈ = તીતીરો, તીક્ષ્ણ
35ત + ઉ = તુમુશ્કેલ, તુંક
36પ + અ = પપગરખા, પડછાયો
37પ + આ = પાપાણી, પાપડ
38પ + ઇ = પિપિંજરો, પિન્ટર
39પ + ઈ = પીપીળું, પીરસવું
40પ + ઉ = પુપુત્ર, પુષ્ટિ
41પ + ઊ = પૂપૂરું, પૂજા
42મ + અ = મમકાન, માછી
43મ + આ = મામાતા, માનવ
44મ + ઇ = મિમિત્ર, મિશન
45મ + ઈ = મીમીઠું, મીન
46મ + ઉ = મુમુલાકાત, મુશક
47મ + ઊ = મૂમૂલ્ય, મૂર્તિ

ગુજરાતી બારખડી વર્કશીટ અને પ્રેક્ટિસ સામગ્રી (Gujarati Barkhadi Worksheets and Practice Materials)

બારખડી શીખવા માટે વર્કશીટ્સ શા માટે જરૂરી છે?

  • બાળકોને પ્રેક્ટિસ કરવામાં મદદ કરે છે.
  • તે અક્ષરોને યોગ્ય રીતે ઓળખવાની અને લખવાની ટેવ વિકસાવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

નિષ્કર્ષ (Conclusion)

મૂળાક્ષરો કે કક્કા ની જેમ જ ગુજરાતી બારખાડી (Gujarati Barakhadi) એ ગુજરાતી ભાષાનો પાયો છે, તે શીખવું સરળ અને જરૂરી બની જાય છે. જે સરળતા અને ઝડપી શીખવા માટે બાળકો અને શરૂઆતના ધોરણના વિદ્યાર્થીઓ માટે, અહીં આપેલ પ્રિન્ટ કરવા યોગ્ય વર્કશીટ્સ, લેખન અભ્યાસ અને ઇન્ટરેક્ટિવ ચાર્ટ ઉપયોગી થઈ શકે છે.